Sunday 8 June 2014

merit



વિદ્યાસહાયક ધોરણ (૧ થી ૫) ની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા 
ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે.
     વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા 
     માટેની સુચના
(૧) ચોથા તબક્કામાં ઉમેદવારો તા.૦૭/૦૬/૨૦૧૪ ના રોજ ૧૭:૦૦ કલાકથી ઓનલાઈન કોલ-લેટર મેળવી
 શકશે.
(૨) ચોથા તબક્કામાં જનરલ કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૦/૦૬/૨૦૧૪ ના રોજ
 બોલાવેલ છે.
(૩) ચોથા તબક્કામાં ૬૫.૯૬%મેરીટ ધરાવતા ટેટ(TET) અને ઉંમરમાં છૂટછાટવાળા અનુસૂચિત જાતિના 
ઉમેદવારો સિવાયના જનરલ કેટેગરીમાં આવતા (OP, SC, ST, SEBC) ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(૪) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર મેળવી 
લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ

No comments:

Post a Comment