Sunday 8 June 2014

તેમને નવા-નવા પડકારો ઝીલવા ગમે છે. યાદ રાખો- તેમના જ નામ ઈતિહાસમાં બને છે જે બીજાની હરીફાઈ કરવાને બદલે પોતાની જાતને ચેલેન્જ આપ્યા કરે! ઉપરના બધાને તેમના વિલ-પાવરે જ વિજેતા બનાવ્યા છે. અગાઉ પોતે જે કર્યું તેનાથી વધુ સારું કરવું, વધુ અલગ કરવું, વધુ અનોખુ કરવું! નવી સફળતાઓ એટલી વિરાટ મેળવો (પછી તે શાળામાં હોય કે સ્વ-વિકાસમાં) કે જૂની નિષ્ફળતાઓ એની એવરેસ્ટ જેવી બુલંદીની છાયામાં આપોઆપ ઢંકાઈ જાય!

No comments:

Post a Comment